વાવાઝોડાને કારણે ખેડૂતો પાયમાલ, ખેડૂત સમાજે કહ્યું એકરે રૂ. 10 હજારની સહાય તાત્કાલિક ચુકવો

રાજા શેખ (98980 34910) ગુજરાતમાં ફરી વળેલા તાઉતે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. લોકોની જાનમાલની સાથોસાથ જગતના તાત ખેડૂતોને પણ ભારે તારાજી વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોનો ઊભો પાક નાશ પામ્યો છે. સૌથી મોટુ નુકશાન બાગાયતી અને ઉનાળુ પાકને થયું છે. એક અંદાજ મુજબ માત્ર સાઉથ ગુજરાતમાં જ 200થી 250 કરોડનું નુકશાન ખેડૂતોએ વેઠવાનો વારો આવ્યો…

Read More

આવતીકાલ વહેલી સવારે વાવાઝોડું ગુજરાતની આગળ વધશે, જોકે ભારે તારાજી સર્જી ગયુ

ઉનાથી પ્રવેશેલુ વાવાઝોડું સોમવાર રાતથી ગુજરાતને ઘમરોળી રહ્યું છે, જે આજે પણ અમદાવાદ અને ઉત્તર ગુજરાત થઈને કાલ સવાર બુધવાર સુધી રાજસ્થાન પહોંચવાની સંભાવના છે. ત્યારબાદ જ ગુજરાતમાં તેની અસર ઓછી થવાની શક્યતા છે. જો કે આ દરમિયાન 100 કિમીની ઝડપે પવનની સાથે ભારે વરસાદ પણ પડી શકે છે અને હાલ રાજ્યભરમાં અનેક વિસ્તારોમાં ભારે…

Read More

શું તમે જાણો છો કે પવનની કેટલી ગતિ એક મનુષ્યને ઉડાવી મુકવા સક્ષમ છે?

હાલ દેશ, ગુજરાત અને દુનિયામાં તોક-તે વાવાઝોડાની ચર્ચા છે. 155 કિલોમીટરની ગતિથી ફૂંકાઈ રહેલા આ વાવાઝોડાએ ગુજરાતના અનેક વિસ્તારોમાં તબાહી મચાવી છે. સુરતમાં 65 કિલોમીટરની ઝડપે પૂવન ફૂંકાય રહ્યો છે અને અનેક ઘરના પતરા ઉડ્યા છે. ઝાડવા પડ્યા છે અને વીજપોલ, હોર્ડિંગ્સ પોલ ધરાસાય થયા છે ત્યારે આપણે પવનની તાકાત વિશે જાણવાની ઈચ્છા થાય. મોટો…

Read More
Translate »