• Wed. Feb 28th, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

Day: October 29, 2020

  • Home
  • કેશુ બાપાને રાજકીય સન્માન સાથે અપાય વિદાય, મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત રહ્યાં

કેશુ બાપાને રાજકીય સન્માન સાથે અપાય વિદાય, મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત રહ્યાં

ગુજરાતના પૂર્વ મૂખ્ય મંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલનો પાર્થિવનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. ગાંધીનગર સેક્ટર-30ના સ્મશાનગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. કેશુબાપાને ગાર્ડ…

ભારતીય સેનાનાએ તૈયાર કરી પોતાની મોબાઈલ મેસેન્જર સર્વિસ, વોટ્સએપ-ટેલિગ્રામની છુટ્ટી?

સોશિયલ મેસેજિંગ એપ્લિકેશન્સ સાથે ડેટા સિક્યુરિટી અંગે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ડેટાને સેના સાથે ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે, કારણ કે સેનાના જવાનો હંમેશા હેકર્સના નિશાના પર…

…તો ડિસેમ્બરમાં દેશમાં આવી શકે છે કોરોનાની રસી, સિરમનો સંકેત

કોરોનાની રસી શોધવા દુનિયા મથી રહી છે ત્યારે સીરમ ઈનિ્સ્ટટ્યુના સીઆઈઓ આદર પૂનાવાલા એ મહત્વપૂર્ણ સંકેત આપતા કહ્યું છે કે જો બધુ બરાબર રહ્યું તો ડિસેમ્બર સુધીમાં ભારતમાં કોરોના વેક્સીન…

31 ઓક્ટોબરે જોવા મળશે બ્લૂ મૂન. શું છે આ બ્લૂમૂન જાણો

31 ઓક્ટોબર 2020 એ મોટી દુર્ઘટના બની રહી છે. આ દિવસે પૂર્ણિમા છે. આ દિવસે શરદ પૂર્ણ છે લાંબા સમય પછી તે યોગ બની રહ્યો છે, એક મહિનામાં બે પૂર્ણ…

આપણે નિયમ પાળતા રહો નહીંતર આ દેશોની જેમ ફરી લોકડાઉનનો વિચાર થઈ શકે

કોરોના વાયરસના કારણે શરૂઆતમાં ઘણા બધા દેશોએ સંક્રમણને ધ્યાનમાં લઈને લોકડાઉન કરી દીધું હતું અને તેના કારણે વિશ્વના ઘણા બધા દેશોની ઈકોનોમી પર અસર પડી છે. હવે કેટલાક દેશોમાં કોરોનાની…

ક્રેન કૌભાંડ: તપાસનીસ અધિકારી ગુસ્સો કરી આરોપી તરીકે ટ્રીટ કરે છે, અધિકારી બદલો: ઈઝાવા

ફરિયાદી સંજય ઇઝાવાએ રાજ્યના પોલીસ વડાને મેલ કરી રજૂઆત કરી કે ટોઇંગ ક્રેનના નાણાકીય ગેરનીતિની હાલની તપાસથી હું સંતુષ્ટ નથી, તપાસ અધિકારીને બદલો. બીજી તરફ અગ્રવાલ એજન્સીએ પણ સંજય ઈઝાવાને…

પ્લાઝમાં ડોનેટ કરતા પહેલા કરવામાં આવે છે તે એન્ટી બોડી ટેસ્ટ શું છે..? 

પ્લાઝમા ડોનેટ કરવા માટે સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોરોના સંક્રમિત દર્દીઓના સ્વસ્થ થયાના ૨૮ દિવસ બાદ એન્ટિબોડી ટેસ્ટ કરવામાં આવે છે. વ્યકિતના શરીરમાં IgG પ્રકાર નાં એન્ટીબોડી બન્યા હોય તેઓ જ…

ન્યાત-જાત, ધર્મના વાડાથી ઉપર ઉઠીને ભરૂચમાં થાય છે કોવિડ દર્દીઓની ફ્રી સેવા

ભરૂચ વેલ્ફેર હોસ્પિટલના પ્રાંગણમાં 15 દિવસમાં ઊભુ કરાયું નવું કોવિડ કેર સેન્ટર ભરૂચ: દેશના આઝાદી દિને ભરૂચમાં માનવ સેવાનું વધુ એક મોરપિચ્છ ઉમેરાયું. આ મહત્વના દિને ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ અને…

રીક્ષાના હુડ પર આવી સૂચના માટે કોઈ ઓફિશિયલ ઓર્ડર નથી, છતા દંડ કેમ?

રાજા શેખ (98980 34910) સુરતના માર્ગો પર તમે ફરો તો મોટાભાગની રીક્ષાઓના પાછળના હુડ પર વિવિધ પોલીસ મથકની સાથે રીક્ષાનો નંબર સફેદ, લાલ કે પીળા રંગે લખેલો જોવા મળે છે.…

સુરત મનપાનું વિશાળ ભુર્ગભ ગટર વ્યવસ્થા નેટવર્ક: જાણો કેટલા છે પ્લાન્ટ

સુરત મહાનગરપાલિકા દ્વારા સુઆયોજિત ભુર્ગભ ગટર વ્યવસ્થા મારફતે શહેરમાંથી ઉત્પન્ન થતા મલિન જળનું એકત્રીકરણ કરી શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી શુધ્ધિકરણ કરવામાં આવે છે. મલિન જળના…

Translate »