ઉભરાટ ખાતે રૂ.200 કરોડના ખર્ચે બનશે બ્રિજ, મુખ્યમંત્રીની જાહેરાત

સુરતના નગરજનોને રૂ.૫૧૪.૧૫ કરોડના વિકાસકામોની ભેટ ધરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી શહેરના બાંધકામ શ્રમિકોને પરિવહન માટે વાર્ષિક ધોરણે બસ પાસ અર્પણ કરાયાઃ સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં ગ્રોસ

Read More

કાલે મુખ્યમંત્રી ના હસ્તે સુરતમાં આટલા કરોડના વિકાસકામો નું લોકાર્પણ, ખાત મુર્હૂત

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ્દહસ્તે તા.૧૨/૧૨/૨૦૨૦ના રોજ સવારે ૧૧.૪૫ વાગ્યે સુરતના અડાજણ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારના અંદાજિત રૂ.૪૩૧.૩૨ કરોડના અને સુરત

Read More

મોસાલી ચોકડી-વાંકલ કોલેજની સામે રૂ.૧૫ લાખના ખર્ચે નવા બસસ્ટોપ બનશે:વસાવા

વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે માંગરોળ ખાતે રૂ. ૧૭ લાખના ખર્ચે નવા સ્મશાન ધામનું ખાતમુહુર્ત થયું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું

Read More

કામરેજ તાલુકાના નવીપારડી ગામે  સાકાર થનાર આરસેટી તાલીમ ભવનનું ખાતમુહૂર્ત

જિલ્લા ક્લેક્ટર ડૉ.ધવલ પટેલના વરદ્દહસ્તે કામરેજ તાલુકાના નવીપારડી ગામે આરસેટી તાલીમ ભવનના સાકાર થનાર નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્લેક્ટરશ્રીએ જણાવ્યુ હતું

Read More

આરટીઆેમાં વધુ એક ભાેપાળુ? HSRP નંબર પ્લેટ બારાેબાર વેચી મરાય છે!!

સ્ટાેરીઃ રાજા શેખ, સુરત ભાેપાળા, કાૈભાંડાે અને લાેચા લબાચા એ સુરત આરટીઆેને કાેઠે પડી ગયું હાેય તેવાે વધુ એક મામલાે સામે આવ્યાે છે. આ મામલે

Read More

આવતીકાલથી મહાપાલિકા દાેડાવશે ચાર ઈલેક્ટ્રીક બસ, આરટીઆેમાં ભરાયાે આટલાે ટેક્સ

મુખ્યમંત્રી વિજય રૂપાણી કરશે ચાર ઈ-બસાેનું ઉદ્દઘાટનઃ આગામી સમયમાં સુરતના માર્ગાે પર દાેડશે આવી 150 બસ  રાજા શેખ, સુરત સુરત શહેરના રસ્તાઓ પર પર્યાવરણની જાળવી

Read More

Translate »