પુણાગામમાં બિલ્ડરના પુત્રઍ મૈત્રી કરારમાં રહેતી યુવતી ઉપર બળાત્કાર ગુર્જાયો

દિક્ષીત મકવાણા સામે ગુનો દાખલ, પખવાડિયા અગાઉ જ મૈત્રી કરારથી રહેવા આવેલી અમદાવાદની યુવતી ઉપર બળજબરી પુર્વક બળાત્કાર કર્યો, વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી મારમાર્યો

Read More

બીઍમસી અધિકારી પાણી સમજી સેનિટાઇઝર પી ગયા

રમેશ પવાર નગર નિગમનું શિક્ષા બજેટ રજૂ કરી રહ્ના હતા ત્યારે તેમને તરસ લાગી અને તેમણે સામે રાખેલી સેનિટાઇઝરની બોટલને પાણી સમજી ગયા.

Read More

શું ખરેખર ગાજીપુર બોર્ડર પરથી દૂર કરવામાં આવી રહ્યાં છે ખીલા?

પોલીસે આ અંગે સ્પષ્ટતા કરી છે કે, આ ખીલા નીકાળવામાં નથી આવી રહ્યાં, પરંતુ તેને રિપોઝિશન કરવામાં આવી રહ્યાં છે

Read More

Translate »