નકલી વેક્સિન કેમ્પમાં અભિનેત્રી સહિતના લાેકાે ભેરવાયા, તમે આ તકેદારી જરૂર રાખજાે
મુંંબઈ, કાેલકત્તા સહિત દેશના કેટલાક પ્રદેશાેમાં કાેરાેના રક્ષક વેક્સિનના નકલી કેમ્પ લગાવીને લાેકાેને છેતરવાની ઘટનાઆે સામે આવી છે. એકટ્રેસ મીમી ચક્રબતી પણ તેનાે ભાેગ બની છે. જ્યારે ચીન, અમેરિકા, પાેલેન્ડ…
20 હજાર વર્ષ પહેલાં પણ કોરોના ત્રાટક્યાે હતાે, આેસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકાેનાે દાવાે
20 હજાર વર્ષ પહેલાં પણ કોરોનાવાઈરસે કહેર મચાવ્યો હતો. એ સમયે પૂર્વ એશિયામાં ખતરનાક વાઈરસનું સંક્રમણ ફેલાયું હતું. અહીંના પૂર્વજોના DNAનું એનાલિસિસ કરવામાં આવ્યું. તપાસમાં DNAનાં પ્રોટીનમાં આના પુરાવા મળ્યા…
આ રિસર્ચ કહે છે, કસરત નહીં કરનારાઓ કોરોનાનો ‘શિકાર’ જલ્દી બને છે!!
દુનિયાભરમાં કોરોનાની બીજી લહેરે તબાહી મચાવી દીધી છે. ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાથી બચવા માટે સૌથી વધુ જરૂરી છે મજબૂત ઈમ્યુન સિસ્ટમ…
વાપીના બ્રેઈનડેડ રમેશભાઈ મીઠીયાના પરિવારે કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું
દક્ષિણ ગુજરાતના વાપી ખાતે હરિયા એલ.જી. હોસ્પિટલમાંથી ગત રવિવારે સુરતની ડોનેટ લાઈફ સંસ્થાની રાહબરી હેઠળ શહેરનું સૌપ્રથમ અંગદાન કરવામાં આવ્યું હતું. કચ્છી ભાનુશાળી સમાજના બ્રેઇનડેડ રમેશભાઈ ભીખુભાઈ મીઠીયાના પરિવારે તેમના…
અભ્યાસ: 76% કોવિડ દર્દીઓ 6 મહિના પછી પણ કેટલીક સમસ્યાથી પરેશાન
COVID-19 થી સાજા થયેલા દર્દીઓ થાક, અનિદ્રા, હતાશા, અસ્વસ્થતા અથવા ફેફસા સાથે સંકળાયેલ આરોગ્ય સમસ્યાઓના લક્ષણો અનુભવી રહ્યા છે. લેન્સેટ જર્નલમાં તાજેતરમાં પ્રકાશિત એક અધ્યયનમાં આ વાત સામે આવી છે.…
વધુ પડતું પ્રોટીનથી શરીરને ગેરફાયદા પણ થાય છે, આ અધ્યયન તો આવું જ કહે છે
પ્રોટીન આપણા શરીરના ક્ષતિગ્રસ્ત ભાગને પુન રિકવરી પ્રાપ્ત કરવાનું કામ કરે છે. તે મગજના હાયપોથાલેમસ માટે પણ સારું છે, જે આપણા મગજની યાદશક્તિને તીક્ષ્ણ કરવાનું કામ કરે છે. પરંતુ નિયમિત…
શું તમે પણ સામાન્ય તાવ અને માથું દુઃખવા ઉપર પેરાસીટેમોલનો ઉપયોગ કરો છો? તો થઇ જાવ સાવધાન, વાંચો આ 5 સાઈડ ઇફેક્ટ
મોટાભાગના લોકો સામાન્ય તાવ આવે અથવા તો માથાનો દુઃખાવો થવાની સાથે જ ડોક્ટરની સલાહ લીધા વિના જ પેરાસીટેમોલ અથવા તો તેના જેવી કોઈ ગોળી લેતા હોય છે. પરંતુ તમને એ…
ચલથાણ ગામના વરિષ્ઠ નરેન્દ્ર દેસાઇએ કોરોનાને મ્હાત આપી
સુરત સિવિલ હોસ્પિટલમાં ૨૮ દિવસ કોરોનાની સારવાર લઈ પલસાણા તાલુકાના ચલથાણના નિવૃત એકાઉન્ટન્ટ નરેન્દ્રભાઈ દેસાઈ પાંચ દિવસ બાયપેપ અને ૧૯ દિવસ ઓક્સિજન પર રહી કોરોનાને હરાવવામાં સફળ થયા છે. ચલથાણ…
સીએમ ફંડમાંથી 5 લાખની સહાય ને સુરતીનું થયું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ
આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવા પરિવારો માટે અણધાર્યો ખર્ચ આવી પડે ત્યારે પરિવાર નાસીપાસ થઈ જાય છે. આવા સમયે રાજ્ય સરકારની યોજનાઓ આશીર્વાદરૂપ બનતી હોય છે. સુરત ડુમ્મસના ગૌરવભાઈ…