રાજ્યની 1872 સરકારી અને 610 ખાનગી મળીને કુલ 2482 હોસ્પિટલોમાં ‘PMJAY-MA’ યોજનાનો લાભ મળી રહ્યો છે

ગુજરાત સરકાર હંમેશા સામાન્ય પરિવારના પડખે ઉભા રહીને તેમની સમસ્યાઓનું નિવારણ કરવા તત્પર રહી છે. સામાન્ય પરિવારોને આરોગ્ય સારવારના ખર્ચની…

સંઘર્ષ તમને સફળતા સુધી પહોંચાડે છે, મોદી પર કેરલના લેખક અઝીઝ અબ્દુલ્લાએ લખ્યું પુસ્તક

રાજા શેખ (98980 34910) પ્રખ્યાત પ્રેરણાત્મક નવલકથાકાર પાઉલો કોએલ્હોની એક વાક્ય છે ‘જ્યારે તમે સાચા દિલથી કંઈક પામવા ઈચ્છો ત્યારે,…

યોગ દિનથી 18 વર્ષથી વધુ ઉંમરનાને ફ્રી વેક્સિન, ખાનગી હોસ્પિટલો રૂ. 150થી વધુ સર્વિસ ચાર્જ નહીં લઈ શકે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટને લઇને દેશને સંબોધિત કરતાં એક મોટી જાહેરાત કરી છે. યોગ દિવસ (21 જૂન)થી દેશમાં 18…

દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી, સુરત જિલ્લામાં 28 માર્ચથી 3 એપ્રિલ સુધી દાંડીયાત્રાનું પરિભ્રમણ

પ્રધાનમંત્રી તા.12મી માર્ચે સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવશેઃ ઐતિહાસિક દાંડીયાત્રાની સ્મૃતિમાં 81 પદયાત્રીઓ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રામાં સહભાગી થશે…

સ્ટેચ્યુ આેફ યુનિટી હવેથી સીધા ટ્રેન મારફત પહાેંચી શકાશે, આઠ ટ્રેનાેને પીએમ આપશે લીલીઝંડી

ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશના વિવિધ પ્રદેશો સાથે જોડતી 8 ટ્રેનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે 17 જાન્યુઆરીના સવારે…

પુલવામાં વખતે કેટલાકે ભદ્દી રાજનીતિ કરી પણ મારા પર દિલ પર વીર શહીદોનો ઘાવ હતો: મોદી

વડાપ્રધાને સી- પ્લેનને ઉડાન ભરાવતા કેવડિયાથી સાબરમતિ રિવરફ્રન્ટ માટે યાત્રા કરી  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બીજા દિવસના પ્રવાસમાં છે ત્યારે…

બુલેટ ટ્રેન: ચાર વર્ષમાં વડોદરાથી વાપીનો રૂટ બનાવશે એલએન્ડટી

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અને ભારતનો પહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગતિ જોવા મળી રહી છે.  508 કિલોમીટરના અમદાવાદ-મુંબઈ હાઈ…

બિહારમાં ચૂંટણી વાયદો કરીને ફસાયેલી મોદી સરકારને સ્પષ્ટતા કરવાની ફરજ પડી કે દેશભરમાં સૌને કોરોના વેક્સિન ફ્રીમાં મળશે

ભાજપે બિહાર ચૂંટણીમાં પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે ચૂંટણી જીત્યા તો રાજ્યના તમામ લોકોને કોરોના વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે. વિપક્ષ…

Translate »