કામદારોનું શોષણ: ડોર ટુ ડોર ગાર્બેજ કોન્ટ્રાક્ટરોનું ગુનાહિત કૃત્ય: મનપા ક્યારે નોંધાવશે ફોજદારી ? newsnetworksJune 30, 2021 સ્ટોરી: રાજા શેખ- 9898034910 સુરત મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ (આરોગ્ય વિભાગ)ના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના…
શોષણ: ડોર ટુ ડોર ગાર્બેજના કામદારોનો ચોપડે પગાર 21000 પણ ચુકવાય છે માત્ર 7000 રૂપરડી!! newsnetworksJune 29, 2021 રાજા શેખ- 98980 34910 સુરત મહાનગર પાલિકાના ડોર ટુ ડોર ગાર્બેજ (ઘન કચરો) ઉઘરાવનારા 700 કામદારોનું શોષણ થઈ રહ્યું હોવાની…
India કબૂતર માટે બાલ્કનીમાં ચણ ન નાંખી શકે મુંબઈનો પરિવાર : કોર્ટનો ચુકાદો newsnetworksJune 29, 2021 મુંબઈ સિવલ કોર્ટે વર્લી વિસ્તારમાં એક બિલ્ડિંગમાં રહેતા પરિવારને બાલ્કનીમાં કબૂતરોને ચણ નાખવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સોસાયટીમાં કબૂતરોની…
Surat (વીડીયો) પાલ ટ્રાન્સફર સ્ટેશનમાં તલવાર ઉછળી, શું કોન્ટ્રાક્ટરોને બચાવવા મનપા-પોલીસનો ખેલ? newsnetworksJune 28, 2021 મારામારી અને તલવારથી હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પરંતુ મનપાએ માત્ર અડાજણ પોલીસને પત્ર લખીને સંતોષ માની લીધો, ઘટનાને 15…
Business કોરોનાકાળમાં 1.47 લાખ નવી કંપનીઓ બની, સ્વાસ્થ્ય-સેનિટાઇઝેશન ક્ષેત્રમાં બિઝનેસમેનાેએ ઝંપલાવ્યું newsnetworksJune 28, 2021 કોરોનાકાળમાં દરેક નાના-માેટા બિઝનેસાે પર ગંભીર અસર થઈ છે. ઘણાં બિઝનેસાે આર્થિક રીતે પડી ભાંગ્યા છે. તાે ઘણાંએ પાેતાના જૂના…
નકલી વેક્સિન કેમ્પમાં અભિનેત્રી સહિતના લાેકાે ભેરવાયા, તમે આ તકેદારી જરૂર રાખજાે newsnetworksJune 28, 2021 મુંંબઈ, કાેલકત્તા સહિત દેશના કેટલાક પ્રદેશાેમાં કાેરાેના રક્ષક વેક્સિનના નકલી કેમ્પ લગાવીને લાેકાેને છેતરવાની ઘટનાઆે સામે આવી છે. એકટ્રેસ મીમી…
India વેક્સિન મુકાવી આવાે અને બાલ-દાઢી ફ્રી કરાવાે, આ પ્રદેશના સલૂન માલિકે સ્કીમ કાઢી newsnetworksJune 28, 2021 બિહારના દરભંગા જીલ્લામાં એક સલૂનના માલિકે કોવિડ વેક્સિન લીધેલા લોકોને ફ્રી હેરકટ અને શેવિંગ કરી આપવાની સ્કીમ બહાર પાડી છે.…
World 20 હજાર વર્ષ પહેલાં પણ કોરોના ત્રાટક્યાે હતાે, આેસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકાેનાે દાવાે newsnetworksJune 28, 2021 20 હજાર વર્ષ પહેલાં પણ કોરોનાવાઈરસે કહેર મચાવ્યો હતો. એ સમયે પૂર્વ એશિયામાં ખતરનાક વાઈરસનું સંક્રમણ ફેલાયું હતું. અહીંના પૂર્વજોના…
નાેખાે વિરાેધઃ આ શહેરની સંસ્થા ભાજપના કાર્યકરાેને એક લિટર પેટ્રાેલ ફ્રી આપશે newsnetworksJune 28, 2021 કોરોના દરમિયાન રેમડેસીવીર નહોતાં મળતાં ત્યારે પાટીલ મફતમાં ઈન્જેકશન આપતા હતા. તેમની પાસેથી પ્રેરણા લઈને અમે તેમની પાર્ટી ભાજપના કાર્યકરો-નેતાઓને…
Surat તક: હવે 30 જૂન સુધી રજીસ્ટ્રેશન કરો અને એસબીકે મ્યુઝીક સ્ટાર 2021 સ્પર્ધામાં ભાગ લો newsnetworksJune 26, 2021 સુરત: એસબીકે મ્યુઝિક સ્ટાર 2021 સ્પર્ધામાં ભાગ લેવા માટે ઈચ્છુક ગુજરાતના યુવાઓ ને વધુ એક તક મળી રહી છે. એસ…
Surat ઈંધણના ભાવ વધતા શાકભાજી-ફળોના ભાવો વધ્યા, ગૃહિણી પરેશાન newsnetworksJune 23, 2021 દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી અન્ય ચીજવસ્તુઓ પણ મોંઘી થઇ રહી છે ,સુરતમાં આસપાસના ગામો અને મહારાષ્ટ્રથી શાકભાજી આવે છે.પરંતુ…
ભારત-ગુજરાતમાં અમુલનો ભાવ ઓછો તો દક્ષિણ ગુજરાતમાં કેમ વધુ, સુમુલ કેમ લૂંટે છે? newsnetworksJune 23, 2021 દૂધના વેચાણભાવ (1- લીટરના)બ્રાન્ડ અમૂલના ભાવ સુમુલના ભાવ તફાવત (+ સુમુલ)ગોલ્ડ ૫૬/ – ૬૦/ – + ૪/-શક્તિ ૫૦/ – ૫૪/…
Surat સુરતના બાબેન ગામમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનું 100% રસીકરણ newsnetworksJune 21, 2021 …. 21મી જૂન-વિશ્વ યોગ દિવસે દેશ અને રાજ્યવ્યાપી વેક્સીનેશન મહાઅભિયાનના શુભારંભ થયો છે, જેના ભાગરૂપે બારડોલી તાલુકાના બાબેન પ્રાથમિક સ્કુલ…
Surat ‘આપ’ મેદાને : (1) ભાજપની 3 કરોડની ઓફરનો આરોપ (2) સ્કૂલ મામલે ભાજપી નેતાના ઓડિયો વાઈરલ (3) વિરોધ newsnetworksJune 17, 2021 સુરતમાં આમ આદમી પાર્ટીના નગરસેવકો અને કાર્યકરો લગાતાર ભાજપની પઘડી ઉછાળી રહ્યાં છે. વિવિધ મુદ્દે મોરચો ખોલી રહ્યાં છે. આજે…
Surat સુરત જિલ્લામાં ઘરથાળના પ્લોટ ફાળવણીમાં સરકારી તંત્રનું ઉદાસીન વલણ કેમ? newsnetworksJune 17, 2021 તપાસ કરાવી ને લાભાર્થીઓને વધુમાં વધુ લાભ મળે ઍ માટે કાર્યવાહી કરીશું આ અંગે જિલ્લા વિકાસ અધિકારી ગઢવી એ મીડીયાને…
India સંઘર્ષ તમને સફળતા સુધી પહોંચાડે છે, મોદી પર કેરલના લેખક અઝીઝ અબ્દુલ્લાએ લખ્યું પુસ્તક newsnetworksJune 15, 2021 રાજા શેખ (98980 34910) પ્રખ્યાત પ્રેરણાત્મક નવલકથાકાર પાઉલો કોએલ્હોની એક વાક્ય છે ‘જ્યારે તમે સાચા દિલથી કંઈક પામવા ઈચ્છો ત્યારે,…
All શ્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ત્રીજીવાર કોરોના ત્રાટકે તો સરકાર પહોંચી વળવા તૈયાર છે! newsnetworksJune 14, 2021 રાજ્યમાં સંભવિત કોરોનાના ત્રીજા વેવનો સામનો કરવા સરકારે એકશન પ્લાન તૈયાર કર્યો હોવાનો દાવો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે.…
Surat સુરત મનપાએ 102 દિવ્યાંગોને ફ્રી કોરોના રક્ષક રસી આપી newsnetworksJune 14, 2021 સુરત:સોમવાર: સુરત શહેરમાં રોજબરોજ હજારો લોકોને કોરોના પ્રતિરોધક વેકસીન આપીને સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત નાનપુરા વિસ્તારમાં આવેલ…
Gujarat ઈશુદાન ‘આપ’માં આવ્યા: કેજરીવાલે કહ્યું ગુજરાતમાં અમે નવું મોડલ ઊભું કરીશું newsnetworksJune 14, 2021 દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે ગુજરાતમાં અમદાવાદની મુલાકાતે આવ્યા અને અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. ખેડૂતોના…
Business દેશકા પાવર: સેલફોર્સ બેટરીઝએ ટુ-વ્હીલર્સ માટે ‘દમ’ સિરીઝ લોંચ કરી newsnetworksJune 11, 2021 સુરત: સુરત સ્થિત અને ગુજરાતના અગ્રણી પાવર સોલ્યુશન સ્પેશિયાલિસ્ટ પૈકીના એક “CELLFORCE BATTERIES. એ ટુ-વ્હીલર્સ માટે પોતાની “દમ” સિરીઝ તા.…
World VIRAL VIDEO : આ રેસીપી વાઈરલ થતા લોકોએ સુગ અનુભવી, કેમ? જાણવા જુઓ newsnetworksJune 11, 2021 તાજેતરમાં, એક મેગી અને ઓરિયો બિસ્કિટને મિક્સ કરીને બનાવાયેલી એક રેસીપીનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને…
Surat સુરતને બનાવો લીલુછમ: મહાપાલિકા આપશે તમને વિનામૂલ્યે રોપા newsnetworksJune 11, 2021 હાલમાં જ પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કરી. તે દિવસે કેટલાક સામાજિક સંસ્થાઓ તેમજ સુરત મહાનગર પાલિકા દ્વારા વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ…
World ઉઇગર મુસ્લિમો પર અત્યાચાર: ચીન સામે વકીલોના મોરચાએ આંતરરાષ્ટ્રીય અદાલતમાં ઘા નાંખી newsnetworksJune 11, 2021 ચીનમાં ઉઇગર મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારની તપાસ માટે ચીનમાં વકીલોના એક સમુહે ઈન્ટરનેશનલ ક્રિમીનલ કોર્ટ (આઈસીસી)માં અરજીકરી છે અને…
કોરોના સંક્રમણ ઝડપી ફેલાવવા મામલે દેશમાં અમદાવાદનો સાતમો ક્રમ, દિલ્હી પ્રથમ newsnetworksJune 9, 2021 દેશમાં હાલ કોરોના સંક્રમણ ભલે કાબુમાં આવ્યું હોય પરંતુ ત્રીજી લહેરની દહેશત વચ્ચે તમામ રાજ્યોએ તૈયારીઓ શરૂ કરી છે. આ…
Gujarat ગુજરાતમાં વધુ મળી છૂટછાટ, રાત્રિ કરફ્યુ યથાવત, ધાર્મિક સ્થળો-જીમ-બાગબગીચા ખુલશે newsnetworksJune 9, 2021 મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો લેવાયા હતા. તારીખ ૧૧ જૂન ૨૦૨૧ના સવારે ૬ વાગ્યાથી…
આ ઉંદર નિવૃત થયો પણ તેણે અનેકના જીવ બચાવવા માટે ગોલ્ડ મેડલ પણ મેળવ્યો છે newsnetworksJune 9, 2021 આફ્રિકન જાતનો એક ઉંદર આજકાલ વિશ્વભરમાં ખૂબ પ્રખ્યાત થયો છે. તેને હિરોની ઉપમા આપવામાં આવી રહી છે. તેની બહાદુરીના કિસ્સા…
India પાસપોર્ટના કાર્યની જેમ આરટીઓનું કામ પણ ખાનગી એજન્સીને સોંપાઈ શકે છે newsnetworksJune 9, 2021 જે રીતે દેશમાં પાસપોર્ટની કામગીરી ખાનગી એજન્સીને સોંપી દેવામાં આવ્યું છે અને રેલવે સહિતના માધ્યમોનું ખાનગીકરણ થઈ રહ્યુ છે, બરાબર…
AllGujarat સુરત આપના યુવા મહિલા નગરસેવકનું ટવીટર એકાઉન્ટ ડીલીટ, શું તેની પાછળ ભાજપનો હાથ? newsnetworksJune 9, 2021 આમ આદમી પાર્ટીમાં સૌથી નાની વય 22 વર્ષમાં સુરતના વોર્ડ નંબર 16માં ઉમેદવારી નોંધવી વિજયને વરેલા પાયલ કિશોરભાઈ સાકરિયા (પટેલ)નું…
Surat ‘પ્રોજેક્ટ રિસાયકલ’ હેઠળ 21 વિદ્યાર્થીઓને સાયકલની ભેટ, એક વર્ષમાં 1000ને આપવાનો લક્ષ્યાંક newsnetworksJune 8, 2021 સુરત મહાનગરપાલિકા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત દ્વારા જૂની અને બિનઉપયોગી સાયકલો મેળવી તેને રિસાયકલ કરી જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે…
Gujarat હેલ્થ ઇન્ડસ્ટ્રીઝ દેવાદાર: આત્મ નિર્ભર યુવાઓ પરમાત્માનિર્ભર, સરકાર રાહત પેકેજ આપે નહીંતર જીમ ઉદ્યોગ બેઠો નહિ થાય newsnetworksJune 8, 2021 રાજા શેખ, સુરત કોરોનાકાળ દરમિયાન લોકોને આરોગ્યપ્રદ બનાવતી હેલ્થ ઈન્ડસ્ટ્રીઝ આજકાલ આર્થિકતાની દ્રષ્ટિએ બિનઆરોગ્યપ્રદ બની ગઈ છે. સુરતના 500 સહિત…