સુરત આરટીઓમાં અધિકારીઓ વચ્ચે શીતયુદ્ધ!!, હવે ‘જી’ના ગબ્બા માટે ખેંચાતાણી?

રાજા શેખ, સુરત (98980 34910) સુરત આરટીઓમાં આજકાલ અધિકારીઓ વચ્ચે શીતયુધ્ધ ચાલી રહ્યું છે. નવા ઈન્ચાર્જ આરટીઓ ગજ્જરનું દિવાળી પહેલાં…

સુરત જિલ્લાની 16 સીટના 4637 મતદાન મથકો, 4739201 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

ચુંટણી સંબધિ ફરિયાદ કે જાણકારી મેળવવા માટે હેલ્પલાઈન નંબર અથવા c-Vigil એપના માધ્યમથી ફરિયાદ નોંધાવી શકાશે સોશીયલ મીડિયા પર વોચ…

નાણાંકિય હેરફેર કરનારા હિસાબ સાથે રાખીને ફરે, ચૂંટણીપંચ રોકી શકે છે

ગુરુવારે કલેક્ટર કચેરી સભાખંડ ખાતે અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર આયુષ ઓક દ્વારા જણાવાયું હતું કે,…

નવરાત્રિમાં સુરતી વિસ્પીએ ત્રણ ગીનીસ રેકોર્ડ અંકે કર્યા, સાહિલ ખાને સ્ટીલ મેન ઓફ ઈન્ડિયાનું બિરુદ આપ્યું

નવા ત્રણ વિશ્વ રેકોર્ડ સાથે અગાઉ સાત ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરનાર વીસ્પી ખરાદી ના નામે કુલ દસ…

પાસપાેર્ટ આેફિસમાં તુઘલખશાહી? અનઆેફિસિયલ બુધવારે આેફિસ બંધ, અપાેઈન્ટમેન્ટ મળતી નથી!!

સ્ટાેરીઃ રાજા શેખ, સુરત (98980 34910)સુરતના પીપલાેદ ખાતે આવેલી રિજ્યાેનલ પાસપાેર્ટ આેફિસમાં અધિકારીઆે દ્વારા તુઘલખશાહી ચલાવવામાાં આવતી હાેવાના અનેક મામલાઆે…

ક્રિકેટર મુનાફ પટેલે સુરતના કેપી હાઉસ ખાતે આઝાદી દિવસની ઉજવણી કરી, પ્રભાત ફેરીમાં પણ હાજર રહ્યાં

સુરત: આઝાદીના અમૃત મહોત્વ અને હર ઘર તિરંગાની લહેર વચ્ચે આજે યોજાયેલા સ્વતંત્ર દિન નીમીતે સુરતમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ…

12 ઓગષ્ટે જીલાની બ્રિજથી નીકળશે તિરંગા સન્માન યાત્રા, વિશાળ તિરંગો પણ લહેરાવાશે

સુરત: આપણાં ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈ આઝાદ થવાને 75 વર્ષ પૂર્ણ થયા છે અને દેશ આ 15 ઓગષ્ટે…

સ્ટ્રીટલાઈટથી ફ્લડલાઈટ: ક્રિકેટર મુનાફ પટેલ ગામડાંઓમાંથી શોધી રહ્યાં છે પ્રતિભા

સ્ટોરી: રાજા શેખ-ઈખર(ભરૂચ)– (98980 34910) વર્ષ 2011ના ક્રિકેટ વર્લ્ડકપની વિજેતા ટીમના ‘અજ્ઞાત યોદ્ધા’ તરીકે બિરુદ પામનાર અને ઈખર એક્સપ્રેસ તરીકે…

દિલ્હીમાં બનશે ભારત માતાની મૂર્તિ, માટી અને પાણી કૃષિ રાજ્યમંત્રીએ કર્યા અર્પણ

સુરત:શુક્રવાર: દિલ્હીમાં નિર્માણ થનાર ભારત માતાની મૂર્તિના નિર્માણ માટે ઓલપાડ તાલુકાની માટી અને પાણી એકત્ર કરીને ઓલપાડવાસીઓએ કૃષિ, ઉર્જા અને…

ઈલેક્ટ્રીક વ્હીકલ બગડ્યું છે તો ચિંતા ન કરો, વાની મોટો પ્રા.લિ. છે ને!

મેકેનિક અને ગેરેજ સંચાલકો વાહનોની સર્વિસ અને રીપેરીંગ સાથે વાહન વેચાણ કરી કમાણી પણ કરી શકાશેસુરત: ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે લોકોનું…

સ્ટાર્ટ-અપ ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ તરીકે ઉભરી રહ્યું છે સુરત

સુરત: ઇન્વેસ્ટમેન્ટ ક્લાસ તરીકે સ્ટાર્ટ-અપ્સ પ્રત્યે રોકાણકારોની રૂચિમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં સુરત ઝડપથી સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ…

આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે માહિતીસભર ‘લક્ષ્ય’ સેશનનું સફળ આયોજન કરાયું 

વડોદરા, જુલાઇ, 2022: વિશ્વસ્તરીય શિક્ષણ પ્રદાન કરવામાં અગ્રેસર આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી, વડોદરા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી વિકસાવવા માટે સજ્જ તેના…

અત્યારસુધી 23 નોટિફાઈડમાં છ વાર વધ્યો છે 25 ટકા સ્ટ્રક્ચર રેટ, સચિનમાં રાજકીય ગણગણાટ!

પ્રતિનિધિ સુરત: ગુજરાત સરકારે ફરી એકવાર ગેજેટ બહાર પાડીને 25 ટકા સ્ટ્રક્ચર રેટ વધાર્યો છે. અત્યારસુધી ગુજરાતના 23 નોટિફાઈડ એરિયામાં…

પ્રવેશોત્વની ઉજવણી ને સ્કૂલના આંગણે કચરાની SRP ચોકી!, શું આવી રીતે ભણશે ગુજરાત?

પ્રતિનિધિ સુરત: રાજ્ય સરકાર નવા શૈક્ષણિક વર્ષમાં ભણતરને પ્રોત્સાહિત કરવા માટે રાજ્યભરની શાળામાં પ્રવેશોત્સવ ઉજવી રહી છે અને નવા ભરતી…

વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ: TRA બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ

અમદાવાદ, 18 જૂન, 2022: ભારતીય ગ્રાહકો વચ્ચે વાઘ બકરી ટી સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ બની છે. દેશમાં પ્રીમિયમ ચા માટે…

અવધ યુટોપિયાના મેમ્બર્સ સાથે બોલીવુડ સ્ટાર મલાઈકા અરોરાએ પ્રિ-યોગા દિવસ ઉજવ્યો

સુરતઃ બોલીવુડ દિવા અને યોગ પ્રેક્ટિશનર મલાઇકા અરોરાએ સુરતમાં ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત લાઇફસ્ટાઇલ ક્લબ અવધ યુટોપિયાના મેમ્બર્સ સાથે આંતરરાષ્ટ્રીય યોગ…

કોરોના સામેની લડાઈની સાથોસાથ આપણા બાળકોના જીવનને સુરક્ષિત રાખવામાં વિદ્યાર્થીઓ-સોશિયલ મીડિયા સહાયક

નવી દિલ્લી: તાજેતરના કોવિડ-19 અવેરનેસ કેમ્પેઇન “ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” એ કોરોના વાયરસ અને તેના પ્રકારો વિશે માહિતી ફેલાવવામાં મદદ…

ગ્રીનમેન વિરલ દેસાઈએ સરથાણા નેચર પાર્કમાં 700 વૃક્ષો રોપીને પર્યાવરણ દિવસની ઉજવણી કરી

ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ સરથાણા નેચર પાર્કમાં તેમના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનના માધ્યમથી વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું. આ…

રામકૃષ્ણ એક્સપોર્ટનો પર્યાવરણ પ્રેમ: ત્રણ દિ’માં 5000 પરિવારો થકી 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

ડાયમંડ ઉદ્યોગ અને અગ્રણી કંપની શ્રીરામ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ઉભરાટ નજીકના ડાયમંડ ઉદ્યોગ અને અગ્રણી કંપની શ્રીરામ…

ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સનો ડંકો, 72 વિદ્યાર્થીઓ A1ગ્રેડ અને 220 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે

એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા જણાવાયું હતું કેછેલ્લા ઘણા વર્ષોથી સુરત શહેરમાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થીઓનું બોર્ડમાં ખૂબ…

એપ્લિકેશન થકી સફળતા: ધો- 10 અને 12 માં વિદ્યાકુલના વિદ્યાર્થીઓએ ગુજરાતમાં ડંકો વગાડ્યો

વિદ્યાકુલ એપ્લિકેશન સાથે આખા વર્ષ દરમ્યાન ઓનલાઇન અભ્યાસ કરીને 500થી વધુ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ તથા 830થી વધુ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ…

પરમાણું ઉર્જાને સમર્થન આપતા યુવા સંગઠનના 3000 લોકોએ શપથ લીધા

સુરત, માલવાવ ગામ લેઉવા પટેલ સમાજના ડો.નીલમ ગોયલે સમાજના 3000 જેટલા લોકોને પરમાણુ ઉર્જા વિષય પર જાગૃતિ અભિયાન દરમિયાન ભાવનગરમાં…

ગ્રીનલેબે સર્જ્યો વિશ્વ રેકોર્ડ : સુરતમાં તૈયાર થયેલા ઓમ નમઃ શિવાય નામના હીરાએ ચીનને પછડાટ આપી!

સુરત સ્થિત ગ્રીનલેબ ડાયમન્ડ્સ JCK લાસ વેગાસ શોમાં તેના ત્રણ યુનિક લેબ-ગ્રોન ડાયમંડ્સ ‘ઓમ નમઃ શિવાય’નું પ્રદર્શન કરશે. આજ ની…

ટેકસટાઇલ કમિશનર દ્વારા આયોજિત બે દિવસીય જુદા જુદાં TUF ના પ્રશ્ર્નો નું નિરાકરણ માટે મંત્રા ખાતે સફળ આયોજન

ટફ યોજના સહિત કાપડ ઉદ્યોગકારોના અનેક પ્રશ્નોનું નિરાકરણ સુરત. મંત્રા ખાતે ટેક્સટાઇલ કમિશનર વસ્ત્ર મંત્રાલય ભારત સરકાર દ્વારા TUF ની…

સેવ સોઈલ મુવમેન્ટને ગ્રીનમેન વિરલ દેસાઈનું સમર્થન, બાઈક રેલીનું આયોજન કર્યું

ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈએ ઈશા ફાઉન્ડેશનની સેવ સોઈલ ચળવળને સમર્થન આપીને એક બાઈક રેલીનું આયોજન કર્યું હતું.…

ઇતિહાસ રચાયો : સુરતના ઉદ્યોગપતિએ હવે 11 દિવ્યાંગ બાળકોને તેમની જનેતા સાથે મક્કા-મદીના મોકલ્યા

સ્ટોરી: રાજા શેખ (98980 34910) સુરતના ઉદ્યોગપતિની દિલેરી પર આજકાલ લોકો આફરીન પોકારી રહ્યાં છે. હંમેશા સમાજને નવી રાહ ચિંધનારા…

અહીં 500 બોડી વેઈટ સ્કોટની સ્પર્ધા થકી અપાયો ડ્રગ્સ ફ્રીનો મેસેજ

આજની યુવા પેઢી તમામ બાબતોમાં ઝડપી રિઝલ્ટની અપેક્ષા રાખે છે. આવું જ કંઈક બોડી બિલ્ડિંગમાં પણ છે. હોલીવુડ-બોલીવુડના ફિલ્મી હિરોના…

કેપી હ્યુમને લાજપોર જેલમાં ઈફતાર પાર્ટી યોજી આપ્યો એકતા-ભાઈચારાનો સંદેશ

રાજા શેખ, (98980 34910) ઈસ્લામ ધર્મનો  પવિત્ર રમજાન માસ અમન-શાંતિનો પૈગામ લઈને આવે છે. આ માસમાં મુસ્લિમ બિરાદરો તકવા અને…

Translate »