ડોર ટુ ડોરના ડ્રાઈવરો કહે છે, રાજુ અને વીક્કી બળજબરીથી ભંગાર ટ્રાન્સફર સેન્ટરમાં આપવા મજબૂર કરે છે!

સુરત મહાનગર પાલિકાના ડોર ટુ ડોર ગાર્બેજ (ઘન કચરો) ઉઘરાવનારા 700 કામદારોનું શોષણ થઈ રહ્યું હોવાની એક પછી એક કૌભાંડો…

ગુજરાતના આ ત્રણ જિલ્લા સંપૂર્ણ કોરોના મુક્ત થયા પણ બચવું એ જ ઉપાય એ યાદ રાખજો

આપણા ગુજરાતમાં હાહાકાર મચાવનારી કોરોનાની બીજી લહેર ધીમે ધીમે કાબૂમાં આવી રહી છે અને એક પછી એક જિલ્લાઓ કોરોનામુક્ત બની…

એગ્રીકલ્ચર, ફાર્માસ્યુટીકલ,ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં રોકાણની નવી તકો શોધવા દ. ગુ.ના ઉદ્યોગકારોનું ડેલીગેશન ત્રિપુરા ગયુ

સુરત. ભારત સરકારના હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર તથા કેમિકલ ફર્ટીલાઇઝર્સ વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના માર્ગદર્શન હેઠળ દક્ષિણ ગુજરાતના નવ…

ત્રીજી લહેર માટે અગમચેતી: ઓલપાડમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવાયો, શેલએ કરી મદદ

કોરોનાની સંભવિત ત્રીજી લહેરના સામના માટે આગોતરા આયોજનના ભાગરૂપે સુરત જિલ્લાના ઓલપાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શેલ એનર્જી ઇન્ડિયા પ્રા.લિ.ના…

હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન અને રોટરી ડિસ્ટ્રીક 3060 વચ્ચે થયા MOU

‘મિશન પૃથ્વી’ અંતર્ગત રોટરી ક્લબ અને હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન આગામી એક વર્ષ દરમિયાન મહત્ત્વના પર્યાવરણીય પ્રોજેક્ટ્સ કરશેરોટરી ક્લબ અને…

ડોર ટુ ડોર થકી ભેગું કરાતા પ્લાસ્ટિક વેસ્ટને રિસાઈકલ કરવાને બદલે વેપલો?

સ્ટોરી: રાજા શેખ- 98980 34910 સુરત મહાનગર પાલિકાએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ભાગરૂપે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અને તેના નિકાલની…

ઈડીએ મહારાષ્ટ્રના ડે.સીએમ અજીત પવારની પત્ની દ્વારા સંચાલિત સુગર ફેક્ટરી કરી જપ્ત

મહારાષ્ટ્ર સહકારી બેંક કૌભાંડ મામલે EDએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની દ્વારા સંચાલિત 65.75 કરોડની સુગર મિલને જપ્તકરી છે.…

સાતમું પગાર પંચ: સરકારી કર્મચારીઓના પગારમાં એક કામદારના પગાર જેટલો વધારો થશે

કોરોનાના કારણે અટકી ગયેલા DA (ડેઈલી એલાવન્સ) માટે કેન્દ્રીય કર્મચારીઓએ હવે લાંબો સમય ઇંતેજાર કરવો પડશે નહિ. સપ્ટેમ્બરથી DAના નાણાં…

શોષણની હદ: પ્લાસ્ટિક વેસ્ટ નિકાલનો કોન્ટ્રાક્ટ પીપીપી હેઠળ પણ કામ કરવું પડે છે ડોર ટુ ડોરના કામદારોને!

સ્ટોરી: રાજા શેખ- 98980 34910 સુરત મહાનગરપાલિકા એ 2016/17માં પ્લાસ્ટિક વેસ્ટ ના નિકાલ માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ હેઠળ પોલિસી…

ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટરએ કામદારની પત્નીના નામે પણ ખોલાવ્યું ડમી એકાઉન્ટ?

રાજા શેખ (98980 34910) સુરત મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના આઠ ઝોનના…

કામદારોનું શોષણ: ડોર ટુ ડોર ગાર્બેજ કોન્ટ્રાક્ટરોનું ગુનાહિત કૃત્ય: મનપા ક્યારે નોંધાવશે ફોજદારી ?

સ્ટોરી: રાજા શેખ- 9898034910 સુરત મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ (આરોગ્ય વિભાગ)ના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના…

શોષણ: ડોર ટુ ડોર ગાર્બેજના કામદારોનો ચોપડે પગાર 21000 પણ ચુકવાય છે માત્ર 7000 રૂપરડી!!

રાજા શેખ- 98980 34910 સુરત મહાનગર પાલિકાના ડોર ટુ ડોર ગાર્બેજ (ઘન કચરો) ઉઘરાવનારા 700 કામદારોનું શોષણ થઈ રહ્યું હોવાની…

કબૂતર માટે બાલ્કનીમાં ચણ ન નાંખી શકે મુંબઈનો પરિવાર : કોર્ટનો ચુકાદો

મુંબઈ સિવલ કોર્ટે વર્લી વિસ્તારમાં એક બિલ્ડિંગમાં રહેતા પરિવારને બાલ્કનીમાં કબૂતરોને ચણ નાખવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સોસાયટીમાં કબૂતરોની…

(વીડીયો) પાલ ટ્રાન્સફર સ્ટેશનમાં તલવાર ઉછળી, શું કોન્ટ્રાક્ટરોને બચાવવા મનપા-પોલીસનો ખેલ?

મારામારી અને તલવારથી હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પરંતુ મનપાએ માત્ર અડાજણ પોલીસને પત્ર લખીને સંતોષ માની લીધો, ઘટનાને 15…

કોરોનાકાળમાં 1.47 લાખ નવી કંપનીઓ બની, સ્વાસ્થ્ય-સેનિટાઇઝેશન ક્ષેત્રમાં બિઝનેસમેનાેએ ઝંપલાવ્યું

કોરોનાકાળમાં દરેક નાના-માેટા બિઝનેસાે પર ગંભીર અસર થઈ છે. ઘણાં બિઝનેસાે આર્થિક રીતે પડી ભાંગ્યા છે. તાે ઘણાંએ પાેતાના જૂના…

નકલી વેક્સિન કેમ્પમાં અભિનેત્રી સહિતના લાેકાે ભેરવાયા, તમે આ તકેદારી જરૂર રાખજાે

મુંંબઈ, કાેલકત્તા સહિત દેશના કેટલાક પ્રદેશાેમાં કાેરાેના રક્ષક વેક્સિનના નકલી કેમ્પ લગાવીને લાેકાેને છેતરવાની ઘટનાઆે સામે આવી છે. એકટ્રેસ મીમી…

વેક્સિન મુકાવી આવાે અને બાલ-દાઢી ફ્રી કરાવાે, આ પ્રદેશના સલૂન માલિકે સ્કીમ કાઢી

બિહારના દરભંગા જીલ્લામાં એક સલૂનના માલિકે કોવિડ વેક્સિન લીધેલા લોકોને ફ્રી હેરકટ અને શેવિંગ કરી આપવાની સ્કીમ બહાર પાડી છે.…

20 હજાર વર્ષ પહેલાં પણ કોરોના ત્રાટક્યાે હતાે, આેસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકાેનાે દાવાે

20 હજાર વર્ષ પહેલાં પણ કોરોનાવાઈરસે કહેર મચાવ્યો હતો. એ સમયે પૂર્વ એશિયામાં ખતરનાક વાઈરસનું સંક્રમણ ફેલાયું હતું. અહીંના પૂર્વજોના…

નાેખાે વિરાેધઃ આ શહેરની સંસ્થા ભાજપના કાર્યકરાેને એક લિટર પેટ્રાેલ ફ્રી આપશે

કોરોના દરમિયાન રેમડેસીવીર નહોતાં મળતાં ત્યારે પાટીલ મફતમાં ઈન્જેકશન આપતા હતા. તેમની પાસેથી પ્રેરણા લઈને અમે તેમની પાર્ટી ભાજપના કાર્યકરો-નેતાઓને…

તક: હવે 30 જૂન સુધી રજીસ્ટ્રેશન કરો અને એસબીકે મ્યુઝીક સ્ટાર 2021 સ્પર્ધામાં ભાગ લો

સુરત: એસબીકે મ્યુઝિક સ્ટાર 2021 સ્પર્ધામાં ભાગ લેવા માટે ઈચ્છુક ગુજરાતના યુવાઓ ને વધુ એક તક મળી રહી છે. એસ…

ઈંધણના ભાવ વધતા શાકભાજી-ફળોના ભાવો વધ્યા, ગૃહિણી પરેશાન

દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી અન્ય ચીજવસ્તુઓ પણ મોંઘી થઇ રહી છે ,સુરતમાં આસપાસના ગામો અને મહારાષ્ટ્રથી શાકભાજી આવે છે.પરંતુ…

સુરતના બાબેન ગામમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનું 100% રસીકરણ

…. 21મી જૂન-વિશ્વ યોગ દિવસે દેશ અને રાજ્યવ્યાપી વેક્સીનેશન મહાઅભિયાનના શુભારંભ થયો છે, જેના ભાગરૂપે બારડોલી તાલુકાના બાબેન પ્રાથમિક સ્કુલ…

‘આપ’ મેદાને : (1) ભાજપની 3 કરોડની ઓફરનો આરોપ (2) સ્કૂલ મામલે ભાજપી નેતાના ઓડિયો વાઈરલ (3) વિરોધ

સુરતમાં આમ આદમી પાર્ટીના નગરસેવકો અને કાર્યકરો લગાતાર ભાજપની પઘડી ઉછાળી રહ્યાં છે. વિવિધ મુદ્દે મોરચો ખોલી રહ્યાં છે. આજે…

સુરત જિલ્લામાં ઘરથાળના પ્લોટ ફાળવણીમાં સરકારી તંત્રનું ઉદાસીન વલણ કેમ?

તપાસ કરાવી ને લાભાર્થીઓને વધુમાં વધુ લાભ મળે ઍ માટે કાર્યવાહી કરીશું  આ અંગે જિલ્લા વિકાસ અધિકારી ગઢવી એ મીડીયાને…

સંઘર્ષ તમને સફળતા સુધી પહોંચાડે છે, મોદી પર કેરલના લેખક અઝીઝ અબ્દુલ્લાએ લખ્યું પુસ્તક

રાજા શેખ (98980 34910) પ્રખ્યાત પ્રેરણાત્મક નવલકથાકાર પાઉલો કોએલ્હોની એક વાક્ય છે ‘જ્યારે તમે સાચા દિલથી કંઈક પામવા ઈચ્છો ત્યારે,…

શ્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ત્રીજીવાર કોરોના ત્રાટકે તો સરકાર પહોંચી વળવા તૈયાર છે!

રાજ્યમાં સંભવિત કોરોનાના ત્રીજા વેવનો સામનો કરવા સરકારે એકશન પ્લાન તૈયાર કર્યો હોવાનો દાવો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે.…

સુરત મનપાએ 102 દિવ્યાંગોને ફ્રી કોરોના રક્ષક રસી આપી

સુરત:સોમવાર: સુરત શહેરમાં રોજબરોજ હજારો લોકોને કોરોના પ્રતિરોધક વેકસીન આપીને સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત નાનપુરા વિસ્તારમાં આવેલ…

Translate »