એકેડેમિક કરિકુલમ કમિટીમાં સ્થાન પામનાર એકમાત્ર બિઝનેસમેન વિરલ દેસાઈ
સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા વિરલ દેસાઈને તાજેતરમાં સુરત ખાતેની સાર્વજનિક યુનિવર્સિટીની લૂથરા ઈન્સ્ટિટ્યુટ ઑફ મેનેજમેન્ટના એમબીએ પ્રોગ્રામ માટે એકેડેમિક કરિકુલમ કમિટીમાં મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અભ્યાસક્રમ…
વલસાડની બ્રેઈન ડેડ શિક્ષિકાનું લિંવર ડાયમંડ કિંગ ગોવિંદ ઢોળકિયામાં ટ્રાન્સપ્લાન્ટ
સુરતમાં સૌપ્રથમ વખત ડોનેટ લાઈફના માધ્યમથી દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કિરણ હોસ્પીટલમાં શહેરના જાણીતા હીરા ઉદ્યોગપતિ અને સમાજ સેવક સવજીભાઈ ઢોળકિયામાં કરવામાં આવ્યું. 72 વર્ષના સવજીભાઈ ત્રણ વર્ષથી લિવરની…
પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે તે માટે રજૂઆત
પોલિએસ્ટર સ્પર્ન યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાગે તે માટે દેશના ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલ અને ટેકસટાઇલ રાજ્ય મંત્રી દર્શના જરદોશને વિવિધ એસોસીએશનોની રજૂઆત ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી…
બેઝીક રો મટિરિયલ ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં હોવી જોઇએ એવું તારણ નીકળે છે : ઉપેન્દ્ર પ્રસાદસિંઘ
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આજે સાંજે ૪:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ભારત સરકારના ટેકસટાઇલ સચિવ ઉપેન્દ્ર પ્રસાદ સિંઘ અને ટેકસટાઇલ કમિશનર રૂપ રાશી…
સરકારે કાપડ ઉદ્યોગ માટે ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન(PLI) યોજનાને મંજૂરી આપી
ભારત વૈશ્વિક કાપડ વેપારમાં ફરી પોતાનું વર્ચસ્વ જમાવી શકશેઆ યોજનામાં વ્યાપકતાના અર્થતંત્રનો લાભ મળવાથી, ભારતીય કંપનીઓને વૈશ્વિક ચેમ્પિયન તરીકે ઉદયમાન થવામાં મદદ કરશે અંદાજે 7.5 લાખ કરતાં વધારે લોકોને પ્રત્યક્ષ…
કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.નું BSE લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડના મેઈન બોર્ડ પર માઈગ્રેશન
સુરત:- રિન્યુએબલ એનર્જી સોલાર સેક્ટરમાં કામ કરતી સુરતના કેપી ગ્રુપની કંપની કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ માટે અને તેના શેરહોલ્ડર્સ માટે જુલાઈ મહિનો ખુશખબર લઈને આવ્યો. કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રસ્ટ્રક્ચર લિ. ને…
JBIMSમાં ત્રીજો પ્રતિષ્ઠિત શ્રીમતી જ્યોતિ દ્વિવેદી મેમોરિયલ સ્કોલરશીપ એવોર્ડ સમારોહ યોજાયો
મુંબઈ: પ્રતિષ્ઠિત ‘શ્રીમતી જ્યોતિ દ્વિવેદી મેમોરિયલ સ્કોલરશીપ એવોર્ડ્સ’ ની ત્રીજી આવૃત્તિ ૨૦ જૂન ૨૦૨૧ ના રોજ જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (જેબીઆઈએમએસ) દ્વારા યોજાઈ હતી. રૂ. ૧ લાખના બે…
એગ્રીકલ્ચર, ફાર્માસ્યુટીકલ,ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં રોકાણની નવી તકો શોધવા દ. ગુ.ના ઉદ્યોગકારોનું ડેલીગેશન ત્રિપુરા ગયુ
સુરત. ભારત સરકારના હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર તથા કેમિકલ ફર્ટીલાઇઝર્સ વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના માર્ગદર્શન હેઠળ દક્ષિણ ગુજરાતના નવ ઉદ્યોગકારોનું એક ડેલીગેશન આજરોજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ…
હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન અને રોટરી ડિસ્ટ્રીક 3060 વચ્ચે થયા MOU
‘મિશન પૃથ્વી’ અંતર્ગત રોટરી ક્લબ અને હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન આગામી એક વર્ષ દરમિયાન મહત્ત્વના પર્યાવરણીય પ્રોજેક્ટ્સ કરશેરોટરી ક્લબ અને હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન એક વર્ષ દરમિયાન કરશે અનેક મહત્ત્વના…
કોરોનાકાળમાં 1.47 લાખ નવી કંપનીઓ બની, સ્વાસ્થ્ય-સેનિટાઇઝેશન ક્ષેત્રમાં બિઝનેસમેનાેએ ઝંપલાવ્યું
કોરોનાકાળમાં દરેક નાના-માેટા બિઝનેસાે પર ગંભીર અસર થઈ છે. ઘણાં બિઝનેસાે આર્થિક રીતે પડી ભાંગ્યા છે. તાે ઘણાંએ પાેતાના જૂના બિઝનેસને બંધ કરીને હાલની જરૂરિયાત મુજબના બિઝનેસમાં ઝંપલાવ્યું છે. નવી…