કોરોના ઈફેક્ટ વચ્ચે સીબીએસઈ (CBSE)ના વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખોની ઘોષણાં કેન્દ્રિય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કરી છે. 4 મે થી...
Month: December 2020
અડાજણ બદ્રી નારાયણ મંદિર પાસેની કાસવજી સોસાયટીમાં રહેતા અને પેટ્રોલ પમ્પ ચલાવનાર ઉદ્યોગપતિની દીકરીએ પોતાના બેડરૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી...
https://www.instagram.com/p/CJdC5GBL8s4/?utm_source=ig_embed https://www.instagram.com/p/CJbpu2_M5gt/?utm_source=ig_embed https://www.instagram.com/p/CJbD5qOAXOv/?utm_source=ig_web_copy_link
ઓલપાડ તાલુકાના ૧૪ ગામોમાં આવેલા ગેરકાયદે ઝીંગા તળાવો તાત્કાલિક અસરથી દૂર કરવાં જિલ્લા કલેક્ટરનો આદેશ
સુરત:ગુરૂવાર: નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ, પુણે ખાતે દાખલ કરવામાં આવેલ ઓરિજીનલ એપ્લીકેશન નં.૧૬/૨૦૨૦ અંતર્ગત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલે ઓલપાડ તાલુકામાં આવેલા...
અમદાવાદમાં રાજધાની એક્સપ્રેસમાંથી પોલીસે 2 શખ્સને 1.44 કરોડ રૂપિયાની નકલી નોટો સાથે ઝડપી પાડ્યા છે. બંને શખ્સમાંથી એક દિલ્હીનો છે...
દક્ષિણ ગુજરાતની સહકારી ખાંડ મિલોમાં ગેરવહીવટની સાથોસાથ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાની ફરિયાદ એક્ટિવિસ્ટ , ખેડૂત અને સહકારી આગેવાન...
આર.એન.બી.ના અધિકારીઓએ પોલીસ બંધોબસ્ત બોલાવી સરકારી આવાસ તોડી પાડી ગરીબ પ્રજાને રસ્તે રઝળતી કરી દીધી જેમાં સાયણ ગ્રામ પંચાયતની ભુંડી...
હવે રોંગસાઈડ ડ્રાઈવિંગ અને વાહન ચલાવતી વખતે મોબાઈલમાં વાત કરશો તો લાયસન્સ સસ્પેન્ડ થશે વધુ ઝડપે ડ્રાઈવિંગ તેમજ રિપીટ ઈ-મેમો...
જેમ જેમ નવું વર્ષ નજીક આવી રહ્યું છે, તેમ કોરોના રસીનું સ્વપ્ન સાકાર થવા લાગ્યું છે. દેશમાં જલ્દીથી રસીને મંજૂરી...
કામરેજના ઉંભેળ ગામ પાસે વાંરવાર સર્જાતા અકસ્માતને લઈને ગામવાસીઆે આજે રસ્તા પર ઉતર્યા હતા અને વર્ષાે જૂની ફલાયઆેવર બનાવવાની માંગણી...