• Wed. Nov 29th, 2023

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

Day: February 2, 2021

  • Home
  • ત્રણ ટર્મવાળી ફોર્મ્યુલાથી નારાજગી, શું દિલ્હીની ગાદીથી લઈ સાંસદ-વિધાયક સુધી લાગુ થશે નિયમ?

ત્રણ ટર્મવાળી ફોર્મ્યુલાથી નારાજગી, શું દિલ્હીની ગાદીથી લઈ સાંસદ-વિધાયક સુધી લાગુ થશે નિયમ?

ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડએ નિર્ણય લીધો કે જે નેતા ત્રણ ટર્મથી ચૂંટાતો હોય તેને આ વખતે મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટ આપવામાં નહીં આવશે! સાથોસાથ 55 વર્ષથી ઉપરની વયનાને પણ ટિકિટ આપવામાં…

ખજોદના ગેરકાયદે ઝીંગા તળાવો પર તવાઈ : ડિમોલિશન શરૂ

ડાયમંડ બુર્સની પાછળના ભાગે બનાવેલા ગેરકાયદે ઝીંગા તળાવો તોડવાની શરૂઆત

મેડીકલ સ્ટોરના યુવકને હનીટ્રેપમાં ફસાવી રૂ. ૨૫ લાખની માંગણી કરાઈ

પુણાગામની હંસમોર બ્યુટી પાર્લરની સમુન રાજપુત સહિત ત્રણ મહિલા સામે ગુનો દાખલ, યુવકને પૈસા નહી આપે તો પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી

રાજ્યસભાની કાર્યવાહી સવારથી ત્રીજી વખત સ્થગિત, ખેડૂત મુદ્દે ચર્ચા માટે વિપક્ષ અડગ

વેંકૈયા નાયડુએ કહ્યું, ખેડૂત આંદોલન પર આજે નહિ, કાલે ચર્ચા થશે, કારણ કે પરંપરા મુજબ ચર્ચા લોકસભામાં શરૂ થશે

ખેડૂતોને રોકવા પોલીસે ક્યાંક લોખંડના ખિલ્લાના અવરોધ, કયાંક સીમેન્ટની 4 ફુટની દિવાલ

નવા કૃષિ કાયદાના વિરોધમાં જુદા-જુદા રાજ્યોમાંથી રોજ ખેડૂતો દિલ્હીની સરહદો પર પહોંચી રહ્યાં છે. ક્યાંક 4 ફૂટ ઊંચી સીમેન્ટની દિવાલો ઉભી કરાઈ છે તો ક્યાંક રસ્તા ખોદીને ધારદાર ખિલ્લા લગાવાયા…

શ્રીનગરમાં ભારે સ્નોફોલથી રસ્તા પર બરફની ચાદર

જમ્મૂ-કાશ્મીરના શ્રીનગરમાં સોમવારે ભારે બરફવર્ષાને પગલે રસ્તા પર બરફની ચાદર છવાઈ ગઈ હતી. રાહદારીઅો અને વાહનચાલકોએ બરફાચ્છાદિત રસ્તા પરથી પસાર થવું પડ્યું હતું. ભારે બરફવર્ષાથી કાશ્મીર ખીણમાં કાતિલ ઠંડીનું મોજું…

આસામના નાગાંવમાં શિવલિંગ આકારનું મંદિર

આસામના નાગાંવમાં ભગવાન શિવના ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. આ મંદિરની વિશેષતા એ છે કે તે શિવલિંગ આકારમાં બની રહ્યું છે.

ભારતીય મૂળના અમેરિકન ભવ્યા લાલ NASAના કાર્યકારી પ્રમુખ બન્યા

ભારતીય-અમેરિકન ભવ્યા લાલને સોમવારે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) દ્વારા કાર્યકારી પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે. ભવ્યા લાલ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેન દ્વારા નાસામાં ફેરફાર સંબંધી સમીક્ષા…

Translate »