સ્ટ્રગલની આખરી લાઈન ટચ કરો પછી સ્ટ્રગલ રહેતી નથી: ક્રિકેટર મુનાફ પટેલ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા શનિવાર, તા. ૧૩ ફેબ્રુઆરી, ર૦ર૧ના રોજ સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ સાથે મિટીંગનું આયોજન કરવામાં…
‘હમારે કારણ ટપોરી અસ્લમ સાઈકલવાલા ચુનાવ જીતતા હૈ ’ ભાજપના વિજય ચૌમાલે કર્યો આશોભનીય ભાષાનો પ્રયોગ!!
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર ધીરેધીરે તેના ચરમ પર પહોંચી રહ્યો છે ત્યારે આંજણા-ડુંભાલ વોર્ડ 19ના ભાજપના પૂર્વ નગરસેવક અને હાલના ઉમેદવાર વિજય ચૌમાલે કોંગ્રેસના પૂર્વ નગર સેવક અને હાલના ઉમેદવાર…
બ્રિટનમાં ૬૬ વર્ષમાં પહેલી વાર -૨૩ ડિગ્રી તાપમાન , થેમ્સ નદી પણ ૬૦ વર્ષ પછી પહેલી વખત થીજી ગઇ , જુઓ તસવીરો
યુરોપમાં શિયાળો આકરો બની રહ્યો છે. યુનાઈટેડ કિંગડમને તેનો પરચો મળ્યો હતો. સ્કોટલેન્ડના એબર્ડીનશાયરમાં તાપમાન માઈનસ ૨૩ ડીગ્રી નોંધાયુ હતુ. યુ.કે.ના હવામાન વિભાગ પ્રમાણે છેલ્લા ૨૫ વર્ષની આ સૌથી ઠંડી…
લ્યો બોલો ! 16 વર્ષનો સગીર-સગીરા ભાવનગરમાં રૂમ ભાડે રાખી પતિ-પત્નીની જેમ રહેવા લાગ્યા
કાપોદ્રાની સગીરાને ભગાડી જનાર ભાવનગરના 16 વર્ષીય કિશોર સામે રેપ-પોક્સોનો ગુનો દાખલ
સુરતમાં ધૂમ સ્ટાઇલે બાઇક અને ઓવર સ્પીડમાં કાર ચલાવનાર ખેર નહીં : IPC 308 મુજબ ગુનો નોંધશે
પોલીસે ધુમ સ્ટાઇલમાં બાઇક હંકારનાર ચાર બાઇક ચાલક અને ઓવર સ્પીડમાં કાર હંકારનાર બે ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નવી ગાઈડલાઈન : GSTના દરોડા દરમિયાન મહિલા અધિકારીને સાથે રાખવાં પડશે
કોઇ પણ સર્ચ દરમિયાન પંચનામાં માટે સાક્ષી તરીકે સરકારી કર્મચારી અથવા બેન્ક કર્મચારીને રાખવા.
ટ્રસ્ટનોના ખર્ચો હવે આગામી વર્ષમાં નહીં લઈ જઈ શકાય
ચેરીટેબલ ટ્રસ્ટ આવકથી વધુ ખર્ચ નહીં કરી શકે, તા.1 એપ્રિલથી કાયદાનો અમલ
સ્માર્ટસિટી સુરતમાં ઠેરઠેર કચરાના ઢગલાથી પાલિકાની કામગીરી સામે પ્રશ્નાર્થ
સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં બીજા ક્રમે આવેલા સુરતમાં ગંદકી દેખાતા આશ્ચર્ય
ડિંડોલીમાં કચરાની આડમાં દારૂની હેરાફેરી કરતો યુવક ઝડપાયો
પોલીસે કચરાના ઢગલા નીચેથી દારૂ ઝડપી ૯૨ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો