ઓક્સિજનના કાળાબજાર પર દિલ્હી હાઈકોર્ટે કહ્યું આ સમય ગીધ બનવાનો નથી

દિલ્હીમાં ઓક્સિજનની માત્રા વચ્ચે દિલ્હી હાઈ કોર્ટના કેજરીવાલ સરકાર પર સંતોષકારક ટિપ્પણીઓ કરી છે. હાઈ કોર્ટે કહ્યું કે, દિલ્હી સરકાર…

કોરોના પર સુપ્રીમ કોર્ટ પણ ખફા, કહ્યું સંકટના સમયે અમે મૂકદર્શક બનીને ન રહી શકીએ

કોરોના વાયરસના સતત વધી રહેલા કેસો પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પર આકરી ટિપ્પણી કરી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે,…

સલામ: 22 લાખની એસયુવી કાર વેચીને 4 હજાર દર્દી સુધી પહોંચાડ્યા ઓક્સિજન સિલિન્ડર

કોવિડકાળ દરમિયાન આજકાલ દેશભરમાં ઓક્સિજનની અછતના અને તેનાથી લોકો મોતને ભેટી રહ્યાં હોવાના સમાચાર લગાતાર આવી રહ્યાં છે. મહારાષ્ટ્ર તેમજ…

હોબાળા પછી રેમડેસિવિરનો ગેરકાયદે સ્ટોક અને બ્લેક માર્કેટિંગ રોકવા કેન્દ્ર સરકારનો નિર્ણય

ડ્રગ ઇન્સ્પેક્ટરોને ઇન્જેક્શનનાં કાળાં બજાર અટકાવવા કેન્દ્રનો આદેશ કંપનીઓને કહ્યું- પોતાની વેબસાઇટ પર સ્ટોક-ડિસ્ટ્રિબ્યુટરનાં નામ ડિસ્પ્લે કરો કેન્દ્ર સરકારે રેમડેસિવિર…

લોકડાઉનના ભયથી ફરી પ્રવાસી મજૂરોનું પલાયન શરૂ, UP-બિહારની ટ્રેન સૂપર સ્પ્રેડર બની શકે છે

LTT સ્ટેશન પર જનરલ કોચમાં ક્ષમતાથી બમણા યાત્રીઓ મુસાફરી કરી રહ્યા છે મજૂરો પર લોકડાઉન એેક આફત બનીને આવ્યું છે,…

સરકાર અને નક્સલીઓ વચ્ચે થઈ હતી સિક્રેટ ડીલ, રાકેશ્વરને છોડાવવા પહોંચેલા પત્રકારોની સામે ખુલાસો

નક્સલીઓએ રાકેશ્વર સિંહનું ન અપહરણ કરી લીધું હતુ જોનાગુડા ગામથી 15 કિલોમીટર અંદરના વિસ્તારમાં રાકેશ્વર સિંહને રાખવામા આવ્યો હતો CRPF…

પરમબીર 8.54 કરોડ, જ્યારે અનિલ દેશમુખ 7.16 કરોડની સંપત્તિનો માલિક; સચિન વઝે પાસે 8 લક્ઝુરિયસ કાર અને 3 કંપની

આ કેસ અંગે બોમ્બે હાઇકોર્ટે એક બીજી પિટિશન પર દેશમુખની CBI તપાસ કરવા આદેશ આપ્યો સચિન વઝે કેસમાં ફસાયેલા મુંબઈના…

અભિનંદનની જેમ નક્સલોએ બંધક બનાવેલા મારા પતિને પણ મોદી-શાહ છોડાવે

મીનુ મન્હાસ, સીઆરપીએફ (કેન્દ્રીય અનામત પોલીસ દળ) કમાન્ડો રાકેશ્વર સિંહનાં પત્ની છે. તેમને જ્યારથી એ સમાચાર મળ્યા છે કે તેમના…

નક્સલી હુમલાવાળા ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે જવાનોના મૃતદેહો વિખરાયેલા પડ્યા હતા, ઉઠાવનારું કોઈ ન હતું

નક્સલ હુમલામાં સવારે આશરે પાંચ વાગ્યે ભાસ્કરની ટીમ સુકમાના દોરનાપાલથી ગ્રાઉન્ડ ઝીરો માટે રવાના થઈ. 60 કિ.મી.ના કાચા રસ્તા, પગદંડીઓ…

તાઈવાનમાં ભયંકર અકસ્માત, ટ્રેન ટનલમાં ખડી પડતા 40થી વધુનાં મોતઃ આ જ્વાળામુખી વર્ષો સુધી સક્રિય રહેશે

તાઈવાનમાં ટનલમાં ટ્રેન અકસ્માત અકસ્માત બાદ લાશોને આ રીતે બહાર લાવવી પડી હતી. તાઈવાનમાં અત્યાર સુધીનો સૌથી ભયાનક ટ્રેન અકસ્માત…

સેલરી સ્ટ્રક્ચર બદલાશે, ટેક હોમ ઘટશે, સેવિંગ વધશે, વર્કિંગ ડેઝ ઘટીને ચાર કે પાંચ, પરંતુ નોકરી 12 કલાકની થશે

નવા નાણાકીય વર્ષે એટલે કે 1 એપ્રિલથી સેલરી સ્ટ્રક્ચર અને આવકવેરાના નિયમો સહિત અનેક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે.…

10 કરોડ ભારતીયોનો ડેટા ડાર્ક વેબ પર વેચાવા માટે તૈયાર, પેમેન્ટ પ્લેટફોર્મ મોબિક્વિકે આક્ષેપો સદંતર ફગાવ્યા

મોબાઇલથી નાણાકીય વ્યવહારો કરનારાઓને સતર્ક કરતા એક સમાચાર છે. સાઇબર સિક્યુરિટી રિસર્ચર રાજશેખર રાજહારિયા અને ફ્રેન્ચ સાઇબર સિક્યુરિટી એક્સપર્ટ ઇલિયટ…

મહારાષ્ટ્રના ગૃહમંત્રી પર લાગેલા વસૂલીના આરોપની અરજી પર આજે મુંબઈ હાઇકોર્ટમાં સુનાવણી

તપાસ CBI અને ED પાસે કરાવવા દાખલ કરાયેલી 2 અરજી પર કોર્ટ આજે સુનાવણી કરશે મુંબઈ હાઈકોર્ટ મંગળવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી…

24 કલાકમાં 62276 નવા કેસ નોંધાયા,મહારાષ્ટ્રમાં 37000 કેસ,હિમાચલમાં શાળા-કોલેજો 4 એપ્રિલ સુધી બંધ

મહારાષ્ટ્ર સરકારે 28 માર્ચથી સમગ્ર રાજયમાં નાઈટ કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લીધો હિમાચલ પ્રદેશમાં શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને ટેકનિકલ સંસ્થાઓ 4…

ચીન ઝૂક્યું, પેન્ગોગના ઉત્તર કિનારાથી તંબૂ-બંકર ઉખાડ્યા

ઉત્તર-દક્ષિણ કિનારાઓથી વાપસીની પ્રક્રિયાને પૂરી થવામાં સાહનો સમય લાગશે અને બંને પક્ષ ઉપકરણોની વાપસી પ્રક્રિયાનું સત્યાપન કરી રહ્નાા છે

રાહુલ ગાંધી ફરીથી કોંગ્રેસના અધ્યક્ષ બને તેવી પૂર્ણ શક્યતા

રાહુલ ગાંધી ફરી ઍક વખત ઍઆઈસીસી ઍટલે કે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના ૮૭મા અધ્યક્ષ તરીકે પાછા ફરવા તૈયારી કરી રહ્ના…

નેપાળ અને શ્રીલંકામાં ભાજપ સરકાર બનાવવાની અમિત શાહની યોજનાઃ ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેબ

‘જ્યારે અમિત શાહ ભાજપ અધ્યક્ષ હતા, ત્યારે તેમણે અમને કહ્યું હતું કે પાર્ટી પોતાનો વિસ્તાર વધારવા માંગે છે : બિપ્લબ દેબનો દાવો

રેડિયોઍક્ટિવની ગરમીથી ગ્લેશિયર ફાટ્યું હોવાનો દાવો

ચમોલીના તપોવન વિસ્તારમાં ગ્લેશિયર ફાટ્યા બાદ વિનાશની આફત આવી છે. ઍસડીઆરઍફ, ઍરફોર્સ અને તમામ ઍજન્સીઓ બચાવ કામગીરીમાં દિવસ અને રાત…

ચમોલીમાં ગ્લેશિયર તૂટવાથી ધૌલીગંગા નદીનું જળ સ્તર વધ્યું, લગભગ 150 લોકો મૃત્યુ પામ્યા હોવાની શકયતા

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટતા ભારે તબાહીનો દ્રશ્યો દેખાઇ રહ્યા છે. તેના લીધે અલકનંદા અને ધૌલી ગંગા નદી ઉફાન પર…

સિંગર રિહાના અને થર્નબર્ગે અને મિયા ખલીફાએ ખેડૂતોને સમર્થન જાહેર કર્યુ

નવા કૃષિ બિલના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને પોપસિંગર રિહાના અને સોશિયલ એક્ટિવિસ્ટ ગ્રેટા થુનબર્ગ પછી હવે પૂર્વ પોર્ન…

Translate »