ફોનમાં ઈન્ટરનેટ ન હોય તો પણ આ રીતે કરો યુપીઆઈ પેમેન્ટ, અજમાઓ આ ટ્રીક
યુપીઆઈ સ્માર્ટફોન વપરાશકર્તાઓ માટે ચુકવણીનું ખૂબ અનુકૂળ માધ્યમ છે. તેની મદદથી, વપરાશકર્તાઓ રોકડની ચિંતા કર્યા વગર ગમે ત્યાં ખરીદી કરી શકે છે. UPI પેમેન્ટ કરવા માટે ફોનમાં ઇન્ટરનેટ કનેક્શન હોવું…
સોલાર પાવરથી ચાલતુ હરતુ ફરતુ ઘર: ઈંધણ અને વાયર ચાર્જિંગની જરૂરત નથી
વિશેષ: લાર ટીમ આઈન્ડહોવેને સૌર ઉર્જાથી ચાલતા મોબાઈલ ઘર તરીકે જેનું વર્ણન કર્યું તેનું અનાવરણ કર્યું છે, જેને સ્ટેલા વીટા કહેવાય છે. આઇન્ડહોવન યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીની ટીમ દ્વારા “self-sustaining house…
અને અમદાવાદના કલેક્ટરે 11 વર્ષની દિકરીને આ કારણથી એક દિવસની કલેક્ટર બનાવી
આપણા ગુજરાતમાં પણ આવું થાય છે. અધિકારીઓ માનવીય અભિગમ અપનાવે છે. વાત અમદાવાદની છે. અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલેએ આજે એક 11 વર્ષની દિકરી ફ્લોરા અપૂર્વ શાહની આઈએએસ બનવાની ઈચ્છા પુરી…
વાગડ વિશા ઓસવાળ સમાજ અને લેઉવા પટેલ સમાજના બ્રેઈનડેડ યુવાઓના અંગદાન કરાયા
ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે. વલસાડ અમરધામ કૉ.ઓ.સોસાયટી, શીલાપાર્ક કોમ્પ્લેક્ષ, તીથલ રોડ વલસાડ ખાતે રહેતા ૫૭ વર્ષીય…
હવે સુરતને મેન્યુફેકચરીંગ કવોલિટીમાં આખા દેશને દિશા બતાવવાની જરૂર છે : પીયુષ ગોયલ
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. ૧૭ સપ્ટેમ્બર, ર૦ર૧ના રોજ બપોરે ૧રઃ૩૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે પ્લેટીનમ હોલમાં…
રાંદેરની ઐતિહાસિક ઈદગાહની જમીન મુદ્દે હાઈકોર્ટનો સ્ટે, 2200 સોસાયટી જોડાઈ હતી
રાંદેરની ઐતિહાસિક ઈદગાહની જમીન મુદ્દે હાઈકોર્ટનો સ્ટે66 કેવીના સબ સ્ટેશન માટેની તૈયારી કરી રહેલી જેટકો કંપનીને તીવ્ર ઝાટકો સુરત :રાંદેર ઈદગાહ વાળી જમીન ફૂંકી મારનાર રાજ્ય સરકારને તીવ્ર ઝાટકો આપતા…
કેબિનેટ મંત્રી બનેલા મોદીએ વડાપ્રધાન મોદીના 71માં બર્થડેએ વેપારીઓ પાસે ડિસ્કાઉન્ટ ઓફર મુકાવી
રાજા શેખ, સુરત: દેશમાં વધુ લોકચાહના ધરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 17 સપ્ટેમ્બરના રોજ અનોખી રીતે ઉજવવા આખા દેશમાં ભાજપ દ્વારા વિવિધ આયોજનો થઈ રહ્યાં છે એવામાં સુરત ભાજપ પણ તેમાંથી…
ઐતિહાસિક: આખી ટીમ બદલાઈ: 10 કેબિનેટ, 5 સ્વતંત્ર હવાલો અને 9 રાજ્યકક્ષાના મંત્રીએ લીધા શપથ
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલએ રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના 10 અને રાજ્ય…
નવા સીએમ ભૂપેન્દ્ર પટેલના શપથથી માંડીને કેટલીક તસ્વીરો જુઓ…
ભાજપના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ આજે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી…
દશામાંની રઝળતી સંખ્યાબંધ પ્રતિમાઓનું સુરતના આ યુવકોએ કર્યું વિસર્જન
સુરતમાં દશામાંની સ્થાપ્ના આમ તો રંગેચંગે થાય છે. આ વખતે પણ કોવિડ ગાઈડલાઈન મુજબ તેની સ્થાપ્ના ઘરેઘરે કરવામાં આવી હતી. જોકે, તાપી નદીમાં વિસર્જન પર પ્રતિબંધ હોવાથી અને ત્યા વહીવટી…